સાંભળ્યું તો ઘણું હતું. હવે અનુભવ પણ કર્યો.
Ok, સાવ શરૂઆત થી જ વાત કરવી પડશે. તો હું block હતો વોટ્સએપ માં...... ... શુું !?... એટલે હસવાનું એમાં...!? હોય બધા હોય .... ચાલ્યા કરે....😐.. . હા ખબર છે મને કે આ સાવ શરૂઆત થી તો નથી પણ હવે novel લખવાતો નથી બેઠો કંઇ હું તો ખાલી title ને ફૉલો કરું છું... સમજો ને યાર .... Problem નહિ pain હે..
અરે main વાત જ ભુલાવી દીધી. ખેર હા તો ક્યાં હતો હું !? . ..... .... Blacklist માં એની .... Hehehe. આમ તો જો કે બ્લેકલિસ્ટ સાચા આશિકો ને રેહવાની જગ્યા છે પણ ક્યારેક મારા જેવા ય ફસાય જતાં હોય છે ખોટા ગુન્હામાં. પછી અચાનક જ મને unblock કરવાંમાં આવ્યો... અચાનક તો ના કહેવાય પણ કહી શકાય. હકીકતે તો તેણી એ મને ફોન કરીને sorry કહેવું જોઈએ પણ ખેર આપણા નસીબ માં એટલું જ હતું . nathi lakhvu have mood vayu gyu.... ola geet gata gata bhegu no gai nakta hoy ... pachhi nathi aavdtu...

Comments
Post a Comment