Skip to main content

POEM - મૂંઝવણમાં

છું હું  મૂંઝવણમાં , વાંચીને દેશ નો ઈતિહાસ ;
કરું  પ્રેમ   સંસ્કૃતિને   કે ઉડવું   એની હાસ ?

કરું છું હું વિશ્વાસ , મતિવિહીન ગ્રંથો-વેદ-વાણીમાં;
જ્યાં  કપિઓ  આવે  મદદે ને  પથ્થરો તરે પાણીમાં.

તો હું ગર્વ પણ કરું છું જ્ઞાનસભર ચરકસંહિતા-આર્યભટ્ટીનો ;
મહાન  આ ગ્રંથ  તબીબીશાસ્ત્રનો  ને  ઉલ્લેખ જેમાં શૂન્યનો.

કરું  છું  હું  વિશ્વાસ , જ્યાં પવનને પણ હોય સૂત ;
ધગધગતા સૂર્યને પણ આરોગવા સમર્થ એવા સપૂત .

તો  હું  ગર્વ  પણ  કરું છું બ્રહ્મગુપ્ત , ભાસ્કર , વરાહમિહિરનો ;
જેમની સચોટ  ગણતરીઓ ગ્રહણની ને ઉલ્લેખ પૃથ્વીના પથનો.

કરું   છું   હું   યાદ   અપમાનો  એકલવ્ય-કરણના ;
અનુભવો  કડવાએ , અસમાનતા - જાતિ-વરણના.

તો  સ્મૃતિ  પણ કરું  હું ઉજ્જૈન , તક્ષશિલા , નાલંદાની ;
આવકારે જે વિશ્વભરને , નીકળ્યા છે જે શોધમાં જ્ઞાનની .

ભળી     ગયું   છે   દૂધમાં   પાણી  ,   એ   પણ   ગટર   નું ;
હું કેવો આંધળો અનુયાયી , કરું છું અનુકરણ , અનુકરણનું.
   

                                       by VIRAJ SOLANKI

Comments

Popular posts from this blog

How to create PostgreSQL database in Linux.

My chat with ChatGPT #46315 I have file name "emotion_dataset_jira.sql" how to look into data available in it The file "emotion_dataset_jira.sql" appears to be a SQL file, which is a type of file that contains structured query language (SQL) commands. To view the data contained in this file, you will need to use a program or tool that can execute SQL commands. Some popular options include: MySQL: A free, open-source relational database management system that can be used to execute SQL commands and view data in a SQL file. phpMyAdmin: A free, open-source web-based tool that can be used to manage MySQL databases and execute SQL commands. SQLite: A small, embeddable, open-source SQL database engine that can be used to execute SQL commands and view data in a SQL file. You can use any of these tool to open the SQL file and look into the data. tell me step by step process with commands, I am using linux. I...

Django Web App Commands

  mkdir djnago  cd django  mkdir hoarding  cd hoarding  python -m venv venv  venv\Scripts\activate  pip install django django-admin startproject <name of project> . python manage.py startapp <name of app> python manage.py makemigrations python manage.py migrate python manage.py createsuperuser