હમણાં એક આપવાની થઇ આ વિષય ઉપર . Speech તો આપી દીધી , જીતી પણ ગયો (third prize હો first નહિ 😂) પણ એવું લાગ્યું કે આ જે content છે એ દરેક ને સમજવાની જરૂર છે . એટલે જ આ જે સ્પીચ હતી એને અહીં પોસ્ટ સ્વરૂપે publish કરું છું . થોડી બોરિંગ હશે કેમ કે એ બોલવા માટે ની છે એટલે .. પણ આપણે આ મુદ્દો સમજવાની પણ જરુર એટલી જ છે . ખાસ તો અત્યારે જે પ્રકારે રાજકારણ થાય છે એ વખતમાં .
આપણા દેશમાં વિવિધતામાં એકતા છે. કેટલી બધી સંસ્કૃતિઓ , કેટલી બધી ભાષાઓ , કેટલા બધા ધર્મ ..... બધાની અલગ અલગ માન્યતાઓ, બધાની અલગ અલગ રૂઢિઓ - રિવાજો , બધાના અલગ - અલગ તહેવારો .. .. .. તો આપણને સહજ પ્રશ્ન થાય કે આટલી વિવિધતામાં - ભિન્નતામાં આ એકતાં કેવી રીતે શક્ય બને ? પણ શક્ય છે કેમ કે અહીં સમાનતા છે. તમે કોઈના ધર્મને કે આસ્થાને શ્રેષ્ઠ અને બીજાની આસ્થાને - માન્યતાને તુચ્છ ગણાવી દો તો ત્યાં સમાનતા ના રહે . ત્યાં વિવિધતા રહે પણ એકતા ના રહે . કહેવાનો મતલબ એટલો કે આ જે unity in diversity નું ઈમારત છે એ social equality ના પાયાઓ ઉપર ઉભું છે.
social equality એટલે એવું નથી કે બધા સમાન ધર્મના હોય કે બધા સમાન ideology ધરાવતા હોય કે બધા સરખી ભાષા બોલતા હોય . પણ સમાનતાએ કંઈક acception and tolerance જેવુ છે કે મને મારા સત્યમાં , મારા ભગવાન માં વિશ્વાસ છે અને તમને તમારા સત્યમાં , તમારી માન્યતામાં વિશ્વાસ છે . હું તમારા સત્યનો આદર કરું છું અને તમે મારા સત્યનો આદર કરો . આ ભાવના એ સમાનતાની ભાવના છે. દેશના કોઈ પણ નાગરિક પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય , પછી એ કોઈ પણ ધર્મનો હોય કે ભલે નાસ્તિક હોય , એ પછી ગ્રેજ્યુએટ હોય કે અભણ હોય બધા સમાન આદરના હકદાર છે , બધાને સમાન રીતે બોલવાનો , પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે , બધાને કામ મેળવવાનો અધિકાર છે , બધાંને શિક્ષણ મેળવવાનો અધિકાર છે . ટૂંકમાં બધાને પોતાની રીતે પોતાની જિંદગી જીવવાનો અધિકાર છે . અને હા મતદાનનો અધિકાર પણ ખરો જ હો .. આમ તો અહીંથી જ રાજકારણની શરૂઆત થાય છે વોટથી , મતથી.
વ્યક્તિગત રીતે તો મારું માનવું છે કે આ politics એ સમાનતાના કબાબમાં હાડકું છે . આપણે જે આ બધી આશાઓ રાખીને બેઠા છીએ કે રાજકારણ અથવાતો સરકાર આપણી વચ્ચે પ્રવર્તમાન બધી અસમાનતાઓ ( જાતિવાદ, પ્રાંતવાદ , કોમવાદ, ભાષાવાદ ) બધી દૂર કરશે અને સંપૂર્ણ અર્થમાં સાચી ઇક્વાલીટી સ્થાપશે એ બધી આશાઓ મૃગજળ જેવી છે જે કયારેય પુરી નથી થવાની. કેમકે રાજકારણ નું કામ રાજ કરવાનું છે અને રાજ એ devide and rule ના નિયમથી થાય એ આપણે કયારેય ના ભૂલવું જોઈએ.
ખરેખર આ લોકો ગ્રાઉન્ડ ઉપર આ rule કેવી રીતે વાપરે એ જોઈએ તો .. સૌથી પહેલા તો હવે તો કોઈ રાજકીય પક્ષની સ્થાપના જ અમુક સમુદાયના કે અમુક ભાષાના કે અમુક ધર્મના ઉદ્ધાર માટે થાય છે . Ofcourse vote માટે જ તો .. જ્યાં જે ધર્મના કે જે ભાષાના લોકોની વસતી વધારે હોય ત્યાં એ તે પ્રમાણેનું ideology નું શસ્ત્ર વાપરે .. હવે સમાનતાનું ગળું દબાવ્યા પછી તો પક્ષની સ્થાપના થાય છે આમાં તો શું આશાઓ રાખવી પોલિટિક્સ પાસે થી સમાનતાની .... .. હમણાં આપણી ચૂંટણીઓ ગઈ વિધાનસભાની .. ખબર છે કેવી headlines આવતી છાપાંમાં કે " જોઈએ ફલાણો - ફલાણો પક્ષ હવે કેવા સમીકરણો લગાવે છે જાતિના " ... .. . હદ થઈ ગઈ હવે તો .. સમીકરણો લગાવશે હવે તો એ લોકો આપણને devide કરવા માટે . ઉમેદવારની પસંદગી જ આવા સમીકરણો લગાવીને કરાય છે .. શુ આશાઓ રાખવી આમાં રાજકારણ પાસે થી ?
આઝાદી વખતના cast your vote માંથી આજે આપણે vote your caste માં પહોંચી ગયા છિએ તો એના માટે પણ આપણું રાજકારણ જ જવાબદાર છે . આપણે એક વાત સમજી લેવાની જરૂરી છે કે આપણી આ જે social equality સ્થાપવાની લડાઈ છે એ લોકજાગૃતિની લડાઈ છે એ ગ્રાઉન્ડ ઉપર લડીને , જીતીને આપણે રાજકારણને ભેટ આપવી પડશે કેમ કે રાજકારણ આપણે એ ક્યારેય આપી શકે તેમ નથી . આ વાત આજે આપણે સમજી લેવી પડશે નહીંતર વિવિધતા રહશે , diversity રહેશે , પણ unity , એકતા નહીં રહે આપણી જે strengh છે એ નહીં રહે .

Comments
Post a Comment