On , 14th November it was birth-anniversary of Javaharlal Nehru. Then 17th November my birthday after that 19th November birth-anniversary of Indira Gandhi and then it comes to Dr Vergies Kurian on 26th November .
Through this week , in the all newspapers there was a minimum article about Jawaharlal Nehru and the purpose of the all articles seem - " Nehru was a great leader , he had the vast vision for India , etc . " .... .... .... You notice it ? I do , it meant that in the our democracy , we are now at the point where newspapers have explain us , again and again that we must not hate our great leaders , we must respect theme , we should not curse because of their personal relationships. I was wondering , why we people of India starts to hate such personalities through there was the time when we were used to adored them , love them , respect theme with that intensity even filmstars , cricketers would be jealous. then WHAT HAPPENED WRONG WITH US ?? I started to contemplation on it and I came to a conclusion as per my understanding ( the understanding of a nineteen years old boy ) .
It will seem like I'm changing topic but it is required to prepare the foundation so you may understand that my thoughts on this subject are according to my knowledge I'm possessing now , it may change when I got older by knowledge.
Last two weeks I was used to go to library SHMT of MS University. Ofcourse I'm not allowed since I'm not studying there but u handle to go inside with friend's identycard. I was nervous while entering first time but then used to do so . I was there for my study related to exam but was not interested in it anymore. All I was interested is in wandering in narrow streets between two tall bookshelves and withdrew books (any) , read title , infiltrate pages and become extremely happy when book came with title I knew already . I picked up two books - one was a novel and another about the political history of the world of 20th century. One is a love story , the interesting one and another is about such a heavy subject . I read both together , turn by turn - one by one . When I started to bore with heavy terminology I put it aside and turn comes of the novel which was waiting for me since a hour. Novel freshed me again and I put it aside in return. Here , I'm not going to the subject of novel but I must have to go in history .
At the starting of 18th century. The imperialism was only governance system exists. .. ... and I think I'm gonna have high terminology so I must start to love my mother tongue. So gujrati .
મને કયારેક એવો વિચાર આવતો કે .. .. and I'm sure .. કે બધાને એક વખત તો આવ્યો જ હશે કે ... આપણો આવડો વિશાળ દેશ - પાકિસ્તાનથી લઈને બાંગ્લાદેશ સુધીનો , એમાં આપણે પેલી નકશાની જે પઝલ આપવામાં આવતી પ્રાથમિક શાળામાં તેની જેમ બ્રિટનને યુરોપમાંથી ઉખેડીને ભારત પર મૂકીએ તો આખું ભારતવર્ષ કવર કરવા લગભગ 30 બ્રિટન જોઈએ. તો પછી કેવી રીતે ભારત એમનું ગુલામ બની શકયું ? અથવા તો લિજેન્ડ ઓફ ભગતસિંહ નો પેલી ડાયલોગ યાડ આવે કે બધા ભારતીયો એક સાથે માત્ર ચિલ્લાય તો પણ બ્રિટિશરો કાન બંધ કરીને ભાગી જાય ભારતમાંથી. તો આપણે બધાને સહજ પ્રશ્ન થાય કે તો પછી બધા ભારતીયો એક સાથે ચિલ્લાયા કેમ નહીં ? આવા ઘણા બધા પ્રશ્નો ઉભા કરી શકાય તેમ છે પણ બધાનો જવાબ એક શબ્દ માં છે : રાષ્ટ્રવાદ - NATIONALISM
રાજાશાહી ના પાયાઓ સડવાની શરૂઆત ફ્રાંસની ક્રાંતિથી થઈ. ફ્રાંસમાં હિંસક ક્રાંતિ કરીને ક્રાંતિકારીઓએ લોકશાહીની સ્થાપના કરી. રાજરાણી સહીત શ્રીમંતો - જમીનદારો વગેરેને મોતના ઘાટ ઉતારી દીધા. ક્રાંતિના મૂળમાં આમ જનતા નો અસંતોષ હતો. તેમના ઉપર થતા શોષણનો અસંતોષ હતો. ગરીબો , ખેડૂતો , મજૂરો વગેરેને વિકસવા માટે ની તક મળવી જોઈએ એવો ભાવ હતો. આ ક્રાંતિ ને આપણે આવકારવી જોઈએ . તેઓએ આ વ્યવસ્થાને ઉખાડી ફેંકી અને લોકશાહીની સ્થાપના કરી. આનાથી પ્રજામાં માલિકી ભાવ પેદા થયો , એક દેશ પ્રત્યેની જાવબદારી પેદા થઈ. પહેલા યુદ્ધ થતું તયારે પ્રજા માત્ર પોતાનું હિત જોઇને નિર્ણય લેતી પણ હવે પરિસ્થિતિ બદલાઈ. હવે તેઓમાં દેશપ્રેમ પણ હતો. તેઓના નિર્ણયમાં દેશનું હિત પણ જોવામાં આવવા લાગ્યું. આવી જ રીતે ત્યારબાદ જર્મની, ઈટાલી વગેરેમાં પણ ક્રાંતિઓ થઈ અને રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી લોકશાહીની સ્થાપના કરવામાં આવી . લોકોમાં માલિકીભાવ પેદા થયો , પોતાની દેશ પ્રત્યેની જવાબદારી પેદા થઈ.
આવી કોઈ પણ ક્રાંતિ જયારે થાય થાય ત્યારની પેઢી કે જે ક્રાંતિમાં પ્રત્યક્ષ ભાગ ભજવતી હોય તેઓ એક વાત સારી રીતે સમજતી હોય છે કે તેઓ અસમાનતા અને અસ્વાતંત્ર સામે લડી રહ્યા છે. તેઓ સ્વતંત્રતા , સમાન તકો , વાણી-સ્વાતંત્ર , વ્યક્તિ સ્વતંત્ર સ્થાપવા માટે લડતા હોય છે . પણ ક્રાંતિ જયારે સફળ થઈ જાય ક્રાંતિકારીઓ પોતાના સ્વપ્ન મુજબ નું રાષ્ટ્ર સ્થાપિત કરી દે એ પછીની જે બીજી ક ત્રીજી પેઢી જયારે આવે કે જેઓએ ક્રાંતિ પહેલની પરિસ્થિતિઓનો પ્રત્યક્ષ અનુભવ ના કર્યો હોય પણ આ પેઢીમાં પણ રાષ્ટ્રવાદની ભાવના તો ભરપૂર જ હોય છે. તેઓ મૂળ એ વાત ભૂલી જાય છે કે આખું તેમનું રાષ્ટ્ર ક્યાં પાયાઓ ઉપર ઉભું છે અને એ પાયાઓ જ ખોદવાનું તેવો શરૂ કરી દે છે. હવે તેમનો રાષ્ટ્રવાદ ઉગ્રરાષ્ટ્રવાદ બની જાય છે. દેશપ્રેમ જ બધુ છે એવી ભાવનાનો ફરલાવો કરવામાં આવે છે. તેમના દેશની સ્થાપનાના મૂળ પાયાઓ સ્વતંત્રતા , સમાનતા નો કોઈ મતલબ નથી રહેતો , કોઈ મતલબ રહતો હોય તો માત્ર એટલો જ કે પોતાનો દેશ વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ હોવો જોઈએ. આવા ઉગ્રરાષ્ટ્રવાદથી પ્રેરાઈ તેઓ સ્વતંત્રતા, સમાજવાદ,વાણી-વ્યક્તિ સ્વતંત્ર બધું નેવે ચડાવી દેય છે. આ વાતના શ્રેષ્ઠ ઉદાહરણો ઇટલીનો ફાંસીવાદ અને જર્મનીનો નાઝીવાદ અને હા સ્ટાલિનવાદ પણ ખરો જ .
હવે હું મૂળ વાત ઉપર પાછો આવું છું. શા માટે ભારતની પ્રજા એક સાથે ચિલ્લાય નહિં ? કારણકે તેઓમાં રાષ્ટ્રવાદનો અભાવ હતો. જુદા-જુદા રજવાડાઓમાં રહેતા લોકોને મૂળ ભારત સાથે કોઈ દેશપ્રેમ ન હતો. અમૂક વર્ગ તો એવો પણ હતો કે જે માનતો હતો કે ભારતનું ભલું બ્રિટિશ તાજ નીચે રહવામાં જ છે . બ્રિટિશો રેલવે , સંદેશ-વ્યવહાર , શિક્ષણ પ્રણાલી વેગેરે લાવ્યા . આપણે તેને અપનાવ્યુ. આપણે અંગ્રેજી અપનાવ્યું. આપણે તત્કાલીન વિજ્ઞાનથી પ્રભાવિત થયા. આપણે વિશ્વના રાષ્ટ્રવાદથી પ્રભાવિત થયા. સામાજિક જાગૃતિઓ થઈ , અંધશ્રદ્ધાઓ દૂર થઈ . ધીમે ધીમે એક રાષ્ટ્રવાદનો ભાવ પેદા થયો. ભારત પ્રત્યેનો રાષ્ટ્રવાદ. આંદોલનો થયા. ગાંધીજીમાં વિશ્વાસ રાખવા વાળા અહિંસા ના માર્ગે ચાલ્યા તો બીજા હિંસાના . રસ્તા ભલે જુદા પણ હેતું બધાનો એક જ હતો - એનો એ જ - વાણી-સ્વતંત્ર અને વ્યક્તિ-સ્વતંત્ર ટૂંકમાં સ્વતંત્રતા. ક્રાંતિ થઈ . સફળ થઈ . રાષ્ટ્રની સ્થપનાં થઈ. વાણી-સ્વતંત્ર , વ્યક્તિ-સ્વતંત્ર ,સમાનતા , બિનસાંપ્રદાયિકતા , સંસદીય લોકશાહી ની સ્થપનાં થઈ . અને ક્રાંતિનો જે મૂળ ઉદેશ હતો , સ્વાપન હતું એ પૂરું કર્યું.
પાકિસ્તાનથી લઈને આફ્રિકાના જેટલા પણ દેશો આપણી સાથે આઝાદ થયા ત્યાં અથવા તો સરમુખત્યારશાહી સ્થાપણી અથવાતો કહેવાતી લોકશાહી. જનતાની ક્રાંતિ નિષ્ફળ થઇ . દેશ આઝાદ થયો પણ તેઓ પોતાના જ દેશમાં ગુલામ રહી ગયા. આમાં આપણે અપવાદ છીએ કેમકે આપણને એવા નેતાઓ મળ્યા હતા કે જેઓ સારા હતા એવું સાબીત કરવા આજે ન્યૂઝપેપરમાં લેખો છાપવા પડે છે. આવું કેમ થાય છે ? એક વખતના આપના આ હીરોઝ હવે કેમ આપણને વિલન જેવા દેખાય છે ? આ બધા પ્રશ્નોનો પણ જવાબ એક જ છે - એનો એ જ - રાષ્ટ્રવાદ - NATIONALISM .
હવે આપણો રાષ્ટ્રવાદ પણ ઉગ્ર બનતો જાય છે. એ પણ ફાંસીવાદ , નાઝીવાદ જેવો બનતો જાય છે. હવે લોકોની વાણી-સ્વતંત્રતા મહત્વની નથી. રાષ્ટ્ર પ્રત્યે કોઈ કટાક્ષ કરે તો ગુનો બને છે . આપણે પણ આપણું રાષ્ટ્ર જે પાયાઓ ઉપર ઉભું છે એ ખોદવાની શરૂઆત કરી દીધી છે. હવે બીજી ઓક્ટોબરે ગાંધીજીને ગાળો ભાંડતી પોસ્ટ કરવાની શરૂઆત કરી દીધી છે . બિનસાંપ્રદાયિકતા ઉપર પ્રહાર કરવાની શરૂઆત પણ કરી દીધી છે .
પણ હજી આખી સદી બાકી છે યુરોપનો ઉગ્રવાદ બે-બે વિશ્વયુધો પછી છેક શમ્યો હતો . આપણે જોવાનું છે કે આપણે ઇતિહાસનું પુનરાવર્તન કરવું છે કે પછી નવો ઇતિહાસ બનાવવો છે .
તો આપણે શું કરવું ઘટી રહ્યું છે ? શુ ઉપાય છે ? .. next week .. 😀

Comments
Post a Comment